GCERT સામાજિક વિજ્ઞાન પ્રશ્નોત્તરી

Description

મિત્રો, KAUTILYA LIVE ના આ ફ્રી કોર્ષમાં તમને gcert સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 ના પ્રશ્નો અને તેનું સંપૂર્ણ એનલીસસ મળશે. જે આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો છે. 

- ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો જેવા વિષયો કવર થશે.